મારી આંખ પણ ફરકી રહી છે તો, અહી ક્લિક કરી જાણો આંખોનાં ફરકવાનો સાચો મતલબ
તમારી આંખ પણ ફરકી રહી છે તો, અહી ક્લિક કરી જાણો આંખોનાં ફરકવાનો સાચો મતલબ
ભારત અંધશ્રદ્ધાથી ભરેલો દેશ છે. જ્યાં એક નાની ઘટના પણ શુકન-અપશુકન સાથે જોડાયેલી છે. સદીઓથી ચાલી આવતી આ ખોટી પરંપરાને લોકો સ્વીકારે છે. જ્યારે મનુષ્યની આંખો ફફડવાનું શરૂ કરે છે ત્યારે પણ તેને લોકો શુકન અપશુકન સાથે જોડી દે છે. કેટલાક લોકો કહે છે કે જો ડાબી આંખ ફફડે તો નક્કી કઈંક ખરાબ થવાનું હોય છે.
જ્યારે પણ કોઈ વ્યક્તિની આંખ ફડકે છે તો મનમાં પહેલો વિચાર આવે છે કે કઈ આંખ ફરકે છે અને તેનું ફરકવું શુભ સંકેત છે કે નહીં… જો કે અંગોના ફરકવાના ફળ કથન સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ હોય છે. તેમાંથી બંને માટે કેટલાક શુભ અને કેટલાક અશુભ સંકેત છે.
સ્ત્રીની જમણી આંખ ફરકે તો તે કોઈ અશુભ ઘટના થવાના સંકેત સમાન ગણાય છે. પરંતુ સ્ત્રીની ડાબી આંખ ફરકે તો તેને શુભ સમાચાર પ્રાપ્ત થાય છે.પુરુષોમાં તેનાથી વિપરિત ડાબી આંખ અશુભ સંકેત આપે છે જ્યારે જમણી આંખ શુભ સમાચાર તરફ સંકેત કરે છે.
ડાબી આંખનો ઉપરનો ભાગ અને કાન પાસેનો ભાગ ફરકે તો તે શુભ સંકેત છે જ્યારે જમણી આંખની પાંપણ અને ભ્રમર ફડકે તો તે ઈચ્છા પૂર્ણ થવાનો સંકેત કરે છે. જો કે માત્ર ઉપરની પાંપણ ફરકે તો તે શુભ નથી. આમ થાય તો સ્ત્રીના મહત્વના કામ બગડી શકે છે.
જો કોઈ વ્યક્તિની આંખની નીચલી પાપણનો ખૂણો ફરકે તો તેને ધનલાભનો સંકેત માનવામાં આવે છે. આવી જ રીતે ડાબી આંખનો આ ભાગ ફરકવો નુકસાનનો સંકેત કરે છે.

વિટામિન ની ઉણપ :
કેટલાક લોકો શારીરિક રીતે ખૂબ નબળા હોય છે. તેથી જ તેઓ બે કલાક પછી ચક્કર અનુભવે છે. આવી સ્થિતિમાં, આંખ ફ્લિંક કરવી એ એક નાની વસ્તુ છે. જ્યારે વિટામિન્સની ઉણપ હોય ત્યારે આ ઘટના સતત થાય છે. આના નિરાકરણ માટે સંતુલિત આહારની જરૂર છે. આ સમસ્યા આનુવંશિક પણ હોઈ શકે છે કારણ કે માતાપિતા દ્વારા થતી બીમારીઓનો બાળકો પર નકારાત્મક પ્રભાવ પડે છે.
આંખ ફરકવાથી શુભ અને અશુભ સંકેત મળે તે પહેલા અન્ય સમસ્યાઓ પણ નડે છે. જેમાંથી એક છે કે તમે કોઈ કામ પર ધ્યાન આપી શકતા નથી.સતત ફરકતી આંખના કારણે તમારું કામ ડિસ્ટર્બ થાય છે.
અપૂરતી ઊંઘ નું કારણ :
આંખો ફફડાવવાની ફરિયાદો ઊંઘના અભાવે થાય છે. જો ગત રાત્રે ઉંઘ પૂર્ણ ન થાય, તો સવારે તમારી આંખો ફફડાવવી એ સરળ બાબત છે. પરંતુ કોઈએ આવી સ્થિતિમાં ક્યારેય વાહન ચલાવવું જોઈએ નહીં, અચાનક ફફડાટ થતા અકસ્માતની શંકા વધી જાય છે.
આંખ કે શરીરનું કોઈપણ અંગ સતત ફરકે અને તેનાથી તમને સમસ્યા થતી હોય તો થોડું રુ અથવા કાગળનો ટુકડો લેવો અને તેને જે ભાગ ફરકતો હોય તેના પર રાખી દેવો. તેને થોડીવાર તે જગ્યા પર રહેવા દેશો એટલે અંગ ફરકતું બંધ થઈ જશે.

સ્નાયુનો દુખાવો નું કારણ :
કેટલીકવાર આંખોના ફફડાટ થવાનું કારણ આપણા સ્નાયુઓનો દુઃખાવો હોઈ શકે છે. આ સમય દરમિયાન, આપણા માનસિક ભાગોમાં એક વિચિત્ર ખેંચાણ આવે છે જેના કારણે આંખો ફફડવાનું શરૂ કરે છે.

આંખ માં ભેજ નો અભાવ :
જ્યારે આપણી આંખોમાં ભેજનો અભાવ હોય છે, ત્યારે આંખો ફફડે છે. ફોન અને લેપટોપના વધુ પડતા ઉપયોગને કારણે આવું થાય છે. તેથી, ગેઝેટનો ઉપયોગ કરતી વખતે ખૂબ લાંબા સમય સુધી સ્ક્રીન પર સતત જોવું જોખમી છે. આ સ્થિતિમાં, તમારા ચહેરાને ધોઈ લો અને ફ્રેશ થઇ જાવો.
આંખો ફફડાવ્યા પછી થોડા સમય માટે પોપચા સતત પલટાવી દો. આ કરવાથી, આંખો ફફડવાનું બંધ થઈ જશે.રાહત મેળવવા માટે આંખોની માલિશ કરો અને ધ્યાન રાખો કે તેલ ઠંડુ નથી. કારણ કે શિયાળાની ઋતુમાં પણ આ લક્ષણો જોવા મળે છે.
ગમે ત્યારે તમારી આંખ ફરકે છે? કેટલું શુભ-અશુભ છે આંખોનું ફરકવું? જાણો 5 કારણો અને 5 ઉપાયો
જ્યારે પણ આપણી આંખ ફરકે ત્યારે મનમાં વિચાર આવે કે એ સારો સંકેત છે કે પછી કંઈક ખોટું થવાનું છે. અને પછી તરત એમ વિચારીએ કે કઈ આંખ ફરકી, ડાબી કે જમણી. આપણા સમાજમાં ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જે સદીઓથી ચાલતી આવે છે. એ માન્યતા અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શરીરમાં આપણને ઘણા સંકેતો […]

જ્યારે પણ આપણી આંખ ફરકે ત્યારે મનમાં વિચાર આવે કે એ સારો સંકેત છે કે પછી કંઈક ખોટું થવાનું છે. અને પછી તરત એમ વિચારીએ કે કઈ આંખ ફરકી, ડાબી કે જમણી.
આપણા સમાજમાં ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે જે સદીઓથી ચાલતી આવે છે. એ માન્યતા અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શરીરમાં આપણને ઘણા સંકેતો મળતા હોય છે, તે પ્રમાણે અંગોનું ફરકવું પણ એ જ સૂચક છે. અલગ અલગ શાસ્ત્રોમાં તેને લઈને અલગ અલગ વાતો થતી રહે છે. કોઈ તેને શુભ કહે છે તો કોઈ અશુભ હોવાનો સંકેત આપતી હોવાની વાતો કરે છે.
તો સાથે જ આપણે એવું પણ સાંભળતા આવ્યા છીએ કે આ બધું સ્ત્રી-પુરૂષ માટે અલગ અલગ મતલબ ધરાવે છે. પરંતુ શું તમને ખબર છે કે આંખો કેમ ફરકે છે? તેની પાછળના ખરેખર કયા કારણો છે? આંખો ફરકે તે પાછળ વિજ્ઞાન શું કહે છે?

શું કહે છે વિજ્ઞાન?
આંખો ફરકે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ હોય છે નેત્રચ્છદાકર્ષ. એક શોધમાં વૈજ્ઞાનિકોએ આંખો ફરકવાના ઘણાં કારણો કહ્યાં છે.
થાક
જ્યારે તમે થાકેલા હોવ કે પછી આંખ ભારે થઈ ગઈ હોય તો તેના કારણે આંખો ફરકે છે અને તેનો અર્થ થાય કે હવે આપણે આરામ લેવાની જરૂર છે. થોડી વાર ઉંઘવાની જરૂર છે.
તણાવ
તણાવની સ્થિતિમાં આપણું મગજ એવું કામ કરે છે કે આપણે સમજી નથી શકતા અને આ દરમિયાન જ માંસપેશીઓ સંબંધિત સમસ્યા થાય તો આંખ ફરકે છે. જો લાંબા સમયથી આંખ ફરકે તો આંખોની તપાસ જરૂરથી કરાવી લો. તણાવની સ્થિતિમાં ઘણી વખત શરીરના અંગો યોગ્ય રીતે કામ ન કરે તેવું બને અને તે કારણે પણ આંખો ફરકી શકે છે.
નબળી આંખો
ઘણી વખત આંખો નબળી થઈ હોય કે આંખોમાં સરખી રોશની ન રહેતી હોય તો આંખો ફરકવા લાગે છે.
આંખો સૂકાઈ જવી
આ શોધમાં સામે આવ્યું કે લાંબા સમય સુધી કમ્પ્યૂટર સામે બેસીને કામ કરવાથી આંખો સૂકાઈ જાય છે અને તેનું પાણી સૂકાઈ જાય છે જેના કારણે આંખો ફરકવાની શરૂ થાય છે. અને એટલે જો કમ્પ્યૂટર પર કામ કરતા હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લો તે ખૂબ જરૂરી છે.

દારૂનું સેવન
શોધમાં એમ પણ કહેવાયું કે જો વધારે પડતા દારૂનું સેવન કરો તો પણ આંખો ફરકવાનું શરૂ થઈ જાય છે.
ઘણાં કારણો આવ્યા સામે
એટલે આમ જોઈએ તો આંખો ફરકવી એલે માંસપેશીઓનું અનૈચ્છિક સંકોચન. તેનું મુખ્ય કારણ તણાવ હોય છે. એ ઉપરાંત, આંખો પર દબાણ, થાક, સૂકાઈ ગયેલી આંખો પણ કારણ છે. જો તમે પૂરતી ઉંઘ નથી લેતા, કૈફીન કે દારૂનું વધારે સેવન કરો છો, ઓછી લાઈટમાં કામ કર્યા કરો છો કે સળંગ કમ્પ્યૂટર સામે કામ કર્યા કરો છો તો આંખો ફરકવા લાગે છે. ઉપરાંત, એમ પણ કહેવાય છે કે શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોય તો પણ આંખોમાં સમસ્યા સર્જાઈ શકે છે.
ઘણી વખત માંસપેશીઓમાં જાતે જ ખેંચાણ છે અને રિલીઝ થવાની પ્રક્રિયા થાય છે. એવી સ્થિતિમાં લોહીના પ્રવાહ પર અસર પડે છે. માંસપેશીઓમાં ધપ-ધપ જેવી પ્રક્રિયા થવા લાગે છે અને આપણને બહારથી ફફડાટ જેવો અનુભવ થાય છે.

આંખો ફરકે ત્યારે શું કરશો?
આંખો ફરકવાનો અર્થ છે કે તમારે આરામની જરૂર છે. આમ તો તેનાથી કોઈ નુક્સાન નથી પરંતુ તેને રોકવા આ કેટલાક ઉપાયો ટ્રાય કરી શકો છો.

- જ્યારે આંખો ફરકે તો તરત જ જોરથી આંખોના પલકારા મારો. આંખો ખોલો અને શક્ય હોય તેટલી આંખો ખોલો. આમ ત્યાં સુધી કરો જ્યાં સુધી આંખોમાંથી પાણી ન નીકળે. પરંતુ આ ક્રિયા કરવાથી જો આંખો દુખવા લાગે તો તરત રોકી દો.
- તમારી વચ્ચેની આંગળીથી આંખના નીચેના ભાગે 30 સેકન્ડ સુધી સર્કલમાં મસાજ કરો. તેનાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને માંસપેશીઓ મજબૂત બને છે.
- આંખોને એક મિનિટ સુધી જોસથી બંધ કરો અને ઢીલી છોડી દો. આંખ ખોલતા પહેલા તેમ 3 વાર કરો.
- આંખો ફરકે ત્યારે આંખોના પોપચાને 30 સેકન્ડ્સ સુધી ઝપકાવતા રહો. તેનાથી માંસપેશીઓને આરામ મળે છે.
- આંખોને ફરકતી રોકવા એક અન્ય ઉપાય એ પણ થઈ શકે કે રૂ કે કાગળનો કોઈ ટુકડો આંખોના પોપચા ઉપર મૂકી દો. આમ કરવાથી આંખો ફરકવાનું બંધ કરી દેશે.
Tags:
Ayurveda