TET-II (2023) કોલલેટર જાહેર||TET 2 Results||TET 2 Answers key||https://ojas.gujarat.gov.in/
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-2023 ની આવનારી પરીક્ષા માટે કોલલેટર આજથી ડાઉનલોડ થઈ શકશે. તે માટે SEB દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
પ્રાથમિક શાળા(ધોરણ 6 થી 8)માં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી- (TET-2)-2023 (Teacher Eligibility Test-II(TET-II-2023) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા.૨૧/૧૦/૨૦૨૨, તા.૦૧/૧૧/૨૦૨૨, તા.૧૩/૧૨/૨૦૨૨, તા.૧૮/૦૩/૨૦૨૩ અને તા.૩૧/૦૩/૨૦૨૩ના જાહેરનામાથી કરેલ સુધારા તથા તા.૦૬/૧૨/૨૦૨૨ અને તા.૩૦/૧૨/૨૦૨૨ના પરીપત્ર થી online આવેદનપત્રો ભરાવેલ હતા. જે અનુસંધાને TET-IIની પરીક્ષા તા:૨૩/૦૪/૨૦૨૩ (રવિવાર) ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક થી સાંજે ૫,૦૦ કલાક સુધી યોજવામાં આવશે.
TET 2 All Ditels 2023
- TET 2 call letter Download
- TET 2 Answer key Download
- TET 2 Results Download
આ કસોટી માટેની હોલટીકીટ તા:૧૩/૦૪/૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા:૨૩/૦૪/૨૦૨૩ બપોરે ૦૩.૦૦ કલાક સુધી http://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.
TET-II (2023) કોલલેટર ડાઉનલોડ કરો
પેપર સોલ્યુશન લાઈવ જોવા અહીં ક્લિક કરો
ICE TET - 2 પાર્ટ-1 પેપર સોલ્યુશન PDF
ICE TET - 2 ભાષા પેપર સોલ્યુશન PDF
ICE TET - 2 સામાજીક વિજ્ઞાન પેપર સોલ્યુશન PDF
ICE TET - 2 ગણિત વિજ્ઞાન પેપર સોલ્યુશન PDF
Important Link:
Notice Board
Gujarat Vidhyasahayak Bharti 2022 (Std 1 to 5 & 6 to 8) Apply Online @vsb.dpegujarat.in
Notice Board